Videos from My Youtube channel

હું એક “ગુજરાતી ગીક” છું જેને મૂવીઝ અને ટીવી સીરીઝ જોવી ખૂબ જ ગમે છે અને તેના વિષે વાતો કરવાની પણ મને ઈચ્છા થાય એ પણ એક સત્ય હકીકત છે, એટલે મેં આ બ્લોગ ચાલુ કર્યો પણ ઘણી વાર મારા વિચારો જોઈએ તે રીતે શબ્દોમાં ઉતરતા ન હતા અને એટલે મેં આ અલગ માધ્યમમાં ઝંપલાવવાનું વિચાર્યું. પણ આ વિચાર લાંબા સમય સુધી વિચાર જ રહ્યો; છેવટે એક સમય એવો આવ્યો કે મારાથી રહેવાયું નહિ અને ઓસ્કાર અવોર્ડ્સ ના દિવસે (ભારતીય તારીખ પ્રમાણે 23-02-2015) મેં મારા વિચારો કેમેરો ચાલુ કરીને જાતે જ રેકોર્ડ કરી દીધા અને વીડિઓ એડીટીંગ સોફ્ટવેરમાં જેવું તેવું એડીટીંગ કરીને Youtube પર ચઢાવી દીધો, અને તે દિવસ પછી મેં નક્કી કર્યું કે જયારે ટાઇમ મળે ત્યારે વીડિઓ બનાવી દેવો અને શરુ થઇ મારી સફર, અને Youtube ના સહારે જ સારું એડીટીંગ કરવાના પ્રયાસો કર્યા જે કદાચ વીડિઓ-દર-વીડિઓ તમે જોઈ શકશો.

તો થઇ જાવ તૈયાર મારું સક્ષાત્કાર સ્વરૂપ જોવા અને આવો મારી આ વિચિત્ર દુનિયામાં. અને હા તમારા વિચારો અને સુધારો કરવા માટેના સૂચનો આવકાર્ય છે. જો ચેનલની સીધી મુલાકાત લેવી હોય તો અહીં ક્લિક કરો.


Avenges: Infinity War Spoiler Discussion


Mission: Impossible – Rogue Nation Movie Review (Gujarati)


Jurassic World Movie Review (Gujarati)


Jurassic Park Trilogy Review (Gujarati)


Mad Max: Fury Road Movie Review (Gujarati)


Avengers: Age of Ultron Non-Spoiler Movie Review (Gujarati)


Trailer Talk Episode 3


Trailer Talk Episode 2


Fast & Furious 7 Movie Review (Gujarati)


Supporting Indian Cricket Team for better or for worse


Trailer Talk Episode 1


 

Bey Yaar (બે યાર) Movie Review


 

Kingsman: The Secret Service Movie Review (Gujarati)


Oscar 2015 Reactions (Gujarati)

Advertisements

One thought on “Videos from My Youtube channel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s