જાણવા જેવું (મારા વિષે!)

આમ તો હું છેલ્લા બે વર્ષ (2012) થી wordpress પર લખું છું, પણ મારો જે પહેલો બ્લોગ (રમતિયાળ હું) હતો એમાં મને થોડા સુધારા વધારા કરવાનું શૂરાતન ચઢ્યું અને એમાં ને એમાં મેં થોડા લોચાઓ નો ઘટના ક્રમ સર્જી કાઢ્યો અને ત્યાં થી પાછા ફરી શકાય એમ ન હોવા થી આ નવો બ્લોગ ચાલુ કરવાનો નિર્ણય લીધો; હું મોટા ભાગે મારી લખેલી કવિતાઓ, મૂવી રીવ્યુ અને બીજું કઈ પણ (એ તો તમે મારા પહેલા બ્લોગ ની મુલાકાત લેશો એટલે સમજી જશો) જે લખવા લાયક લાગે એ લખું છું, તો આશા રાખું છું કે જો તમે મારો પહેલો બ્લોગ follow કરતા હશો તો આ બ્લોગ પણ follow જરૂર કરશો; જો પહેલી વાર જ મને જોતા હોવ તો મને એક વાર અજમાવી જોશો એવી હું આશા રાખું છું.

સાથે સાથે હવે મેં YouTube પર પણ રીવ્યુઝ આપવાના ચાલુ કર્યા છે અને એ પણ હું અહી પોસ્ટ કરતો રહું છું તો તે પણ જોતા રહેજો અને તમારા પ્રામાણિક વિચારો ટિપ્પણીઓમાં (comments!) લખતા રહેજો.

સામજિક માધ્યમો (Social Media) પર મારી હાજરી છે જ, ત્યાં મને મેળવવા માટે તમે બાજુના પટ્ટા પર જોઈ જ લીધું હશે છતાં અહી નીચે લિન્ક મૂકી રહ્યો છું.

Facebook_logo_(square)[1]imagesnew-twitter-logo-vector-400x400[1]YouTube-icon-full_color[1]g+128[1]

Advertisements

9 thoughts on “જાણવા જેવું (મારા વિષે!)

    • શુભકામનાઓ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારા જેવા લોકોનો સહકાર છે એટલે બનશે ત્યાં સુધી લખતો રહીશ, હા વચ્ચે ક્યારેક અનિયમિતતા આવી શકે છે પણ લખવાનું છૂટશે તો નહિ જ…

      Like

  1. પિંગબેક: સેવ ધ વર્લ્ડ… | Undefined હું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s