આળસુ-ઈશ નો સામનો કેવી રીતે કરવો!

અંગ્રેજીમાં એક કહેવત છે “A dog with a bone”, જેનો અર્થ એવો થાય કે કોઈ એવી વ્યક્તિ કે જે કોઈ વસ્તુ, વાત કે પછી વિષય પાછળ ઓબ્સેસ્ડ થઇ જાય અને એ વાત ને જવા જ ના દે. હવે આનાથી વિરુદ્ધ સ્વભાવ વાળી વ્યક્તિઓ પણ અસ્તિત્વ ધરાવે છે, જેમને કોઈ પણ બાબતની પરવા જ ના હોય અને ગમે તેટલું કહેવા છતાં ધ્યાન જ ના આપે, એકદમ આળસુ-ઈશ. આવા વ્યક્તિને માટે કહેવું શું? થોડું ઘણું બ્રેઈન સ્ટોર્મીંગ કર્યા પછી મને એક વિચાર આવ્યો, કે આવા વ્યક્તિઓ પાસે કોઈ પણ બાબત પર ધ્યાન આપવા માટે કોઈ કારણ જ હોતું નથી, એટલે “કારણ વગરનો કૂતરો” એવો ફ્રેઝ મારા દિમાગમાં ચમક્યો! હવે પછી મને આવી કોઈ પણ વ્યક્તિનો સામનો મારે કરવો પડતો ત્યારે હું મનમાં-અને-મનમાં તેને “કારણ વગરનો કૂતરો” છે એવું કહીને પોતાને શાંત્વના આપતો અને તેમનો સામનો કરતો અને તેનાથી એક ધીરજ મળતી. મને ખબર છે કે આ થોડું રુડ લાગે છે પણ મન-માં-ને-મનમાં કહેવામાં શું જાય છે! અને વધારામાં તમે ઠંડા મગજે આવી વ્યક્તિ કે પરિસ્થિતિનો સામનો કરી શકો છો.

Advertisements

4 thoughts on “આળસુ-ઈશ નો સામનો કેવી રીતે કરવો!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s