તારા વિના મારું જીવન તરસ્યું રહી જાય.

કે જેમ ઘૂઘવતા દરિયામાં મોજું જ તરસ્યું રહી જાય,
કે જેમ વરસતા મેઘમાં વાદળું જ તરસ્યું રહી જાય,
કે જેમ વેહતી નદી માં ઝરણું જ તરસ્યું રહી જાય,
કે જેમ છલકતા જળ માં બેડું જ તરસ્યું રહી જાય,
એમ જ, તારા વિના મારું જીવન તરસ્યું રહી જાય.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s