એટલી બધી મેગી ખાય કોણ …??

સન્તા ને એક interview માં પૂછવામાં આવ્યું કે તમને 2 મિનીટ માટે વડાપ્રધાન બનવા દેવામાં આવે તો શું કરો ??

સન્તા : મેગી બનાવું .
ઇન્ટરવ્યુઅર : કેમ ?
સન્તા : 2 મિનીટ માં તો ખાલી મેગી જ બને ને …
ઇન્ટરવ્યુઅર : અચ્છા તો પછી તમને 5 વર્ષ માટે વડાપ્રધાન બનાવવા માં આવે તો ?
સન્તા : તો હું બનું જ નહિ .
ઇન્ટરવ્યુઅર : કેમ …?!
સન્તા : એટલી બધી મેગી ખાય કોણ …??
Advertisements

One thought on “એટલી બધી મેગી ખાય કોણ …??

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s