ઓપરેશન થીએટરમાં દરદીને લોકલ એનેસ્થેસિયા અપાયા બાદ સર્જનોની ટીમ તેના પર શસ્ત્ર-ક્રિયા કરતી વખતે દરદીએ ન સાંભળવા જેવા કેટલાક વાક્યો!

  • એક મિનીટ જરા થોભો! આ જો લીવર તો હોય તો પેલું શું છે ?
  • હું મારા ચશ્માં ઘરે ભૂલી ન આવ્યો હોત તો સારું હતું.
  • હવે બધા જણા સપાટો બોલાવજો, નહીતર “કોન બનેગા કરોડપતિ?” જોવા નું રહી જશે !
  • શું વાત કરો છો ? આ દર્દીએ પોતાનો જીવન વીમો ઉતરાવ્યો જ નથી ?
  • આના પાંસળા નીચે જે ધબકે છે તેને જરાક વાર બંધ કરો સિસ્ટર ! અવાજ થી મારું કોન્સનટ્રેશન તૂટે છે !
  • માર્યા ઠાર ! આ સર્જરી ગાઈડમાંથી ૪૫ થી ૫૬ સુધીના પાના ક્યાં ગયા ?
  • અરે ભાઈ, કોઈએ મારી રિસ્ટ વોચ જોઈ ?
  • લો જરા ! લીવર નો આ ટુકડો સંભાળી ને બરણીમાં મૂકી દો. પોસ્ટ મોર્ટમ વખતે તેને આપણે તપાસવો પડશે .
  • આજનું પેપર વાંચ્યું? બ્લેક  માર્કેટમાં કીડનીનો ભાવ અચાનક ૩ ગણો થઇ ગયો છે ! કરવા જેવો ધંધો છે !
  • તમે સૌ અહી ધ્યાન આપો! આમાં થી ઘણુબધું શીખવાનું છે આપણે !

સૌજન્ય: સફારી જોક્સ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s